ચૂંટણીના એક વર્ષ પહેલા કોંગ્રેસે કાર્યાલય વોર્ડમાં ખોલ્યું : જાણો રાજકીય વિશ્લેષકે શું કહ્યું...
2025-08-04 39 Dailymotion
ભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડમાં કાર્યાલય ખોલીને કેટલીક અટકળો ઊભી કરી છે. રાજકીય વિશ્લેષકે શું કહ્યું ? ચાલો જાણીએ....