હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી અઠવાડિયે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.