ઈડર માટે 25 કરોડથી વધારેના કામોનું આજે લોકાર્પણ હાથ ધરાયું, તાલુકા પંચાયતનું પાંચ કરોડના ખર્ચે લોકાર્પણ
2025-08-04 7 Dailymotion
ઈડર તાલુકા પંચાયતનું આજે 5 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. ભાજપ સંગઠનના પ્રમુખ તેમજ જિલ્લા પ્રભારી વિશેષ હાજરી અપાઈ હતી