સાબરકાંઠાના ઇડરમાંથી પસાર થતા નેશનલ હાઈવે અંતર્ગત અંદાજે 371 એકરથી વધારેની જમીન હાઇવે ઓથોરિટી દ્વારા કબજે લેવાની તૈયારી શરૂ કરાઈ છે.