ડી.એમ. પટેલે જણાવ્યું કે, તેમની પેનલને 10,000 થી વધુ મતોની જંગી લીડ મળી છે, જે સભાસદોનો તેમના પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.