સુરત પોલીસને આધુનિક ટેકનોલોજીવાળા વધુ 8 નવા ડ્રોન મળતા પોલીસ પાસે કુલ 20 ડ્રોન થઈ ગયા છે. આ ડ્રોન પોલીસની "ત્રીજી આંખ" તરીકે કામ કરશે.