ચોમાસા દરમિયાન અહીંથી સ્વયમ સુવર્ણ રેખાનદી કે જે ગિરનાર પર્વત પરથી પ્રવાહી થઈને આવે છે, આ નદી જટાશંકર મહાદેવ પર અભિષેક કરે છે.