દાહોદમાં એસ.ટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ વિફર્યા, ડેપોમાં જતી-આવતી બસ અટકાવી ચક્કાજામ કર્યો
2025-08-05 61 Dailymotion
જેસાવાડા તરફના વિદ્યાર્થીઓએ બસની સુવિધાના અભાવે દાહોદ બસ સ્ટેશન ઉપર ચક્કાજામ કરી હલ્લાબોલ કરતાં એસ.ટી વિભાગે બસ શરૂ કરવા લેખિતમાં બાહેધરી આપી.