30 દિવસથી વધુ સમયથી બ્રિજ પર ફસાયેલા ટ્રકને બહાર કાઢવા માટે પોરબંદરથી સ્પેશ્યલ ટીમ બોલાવાઈ છે જેણે કામગીરી શરૂ કરી છે.