ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રણ મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ—શિવમ મૌર્ય, ગુરુપ્રીત અરોરા અને ગણેશ પાટીલે 'ગરુડા' નામની AI સંચાલિત બાઇક બનાવી છે.