Surprise Me!

મહાનગરપાલિકાએ શ્વાન ખસિકરણમાં 5 કરોડ ખર્ચ્યા, કેટલા લોકોને શ્વાને પોતાનો શિકાર બનાવ્યા જાણો

2025-08-06 15 Dailymotion

ભાવનગર શહેરમાં શ્વાનની કનડગત અને શ્વાનનો ભોગ બનનાર લોકો અનેક હશે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા સંખ્યાને કાબૂમાં રાખવા માટે એબીસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.

Buy Now on CodeCanyon