Surprise Me!

ભાવનગરના તલ્લી ગામના યુવકની સિંહની નજીક જઈ વીડિયો બનાવવાની ભૂલ, યુવકની અટકાયત

2025-08-06 156 Dailymotion

તળાજા તાલુકાના તલ્લી ગામના એક યુવકે મિજબાની માણી રહેલા સિંહની નજીક જઈને વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે સિંહ તેની સામે હુમલો કરવા દોડ્યો.

Buy Now on CodeCanyon