ગુરુ શિષ્યની પરંપરા અનુસાર જૂના અખાડાના રમતા પંચ અને બુઢાપંચના દિશા નિર્દેશ અનુસાર ભવનાથ મંદિરમાં નવા શ્રી મહંતની નિમણૂક થઈ શકે છે.