સુરતમાં રીક્ષા ગેંગનો પર્દાફાશ: નિર્દોષ મુસાફરોને લૂંટનારા ત્રણ આરોપીઓ અને સગીર ઝડપાયા
2025-08-07 7 Dailymotion
સુરત જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે એક રીક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે રીક્ષાની આડમાં નિર્દોષ મુસાફરોને નિશાન બનાવી લૂંટ કરતી હતી.