ગુજરાત યુનિવર્સિટીમાં ખંડણીના આરોપો: ABVP સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા વિરુદ્ધ NSUIનો ઉગ્ર વિરોધ
2025-08-07 7 Dailymotion
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા વિરુદ્ધ 75 લાખ રૂપિયાની ખંડણી માગવાના આરોપોએ યુનિવર્સિટીમાં ખળભળાટ મચાવ્યો છે.