Surprise Me!

સ્વચ્છતા વોરિયર્સનું સન્માન! અમદાવાદના મેયરે રાખડી બાંધીને સફાઈકર્મીઓનું સન્માન કર્યું

2025-08-07 1 Dailymotion

સફાઈ કર્મીઓના સન્માન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મહિલા કાઉન્સિલર અને શહેર સંગઠનના બહેનો દ્વારા સફાઈ કર્મીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon