નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીની નવીનતા: વાંસમાંથી બનાવ્યું ઇકો-ફ્રેન્ડલી મલ્ટી-પર્પઝ ટોયલેટ ચેર
2025-08-07 549 Dailymotion
નવસારી કૃષિ યુનિવર્સિટીની વન વિજ્ઞાન કોલેજે વિદ્યાર્થીઓને વાંસના ઉપયોગથી કૌશલ્ય તાલીમ આપી, તેમને સ્વાવલંબી બનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.