Surprise Me!

સુરતમાં ચોમાસાનો કહેર: પાણી અને મચ્છરજન્ય રોગચાળાથી બાળકો સૌથી વધુ પ્રભાવિત, સિવિલ હોસ્પિટલમાં બેડની અછત

2025-08-07 2 Dailymotion

ચોમાસામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ સુરતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ રોગચાળાની સૌથી વધુ અસર બાળકો પર જોવા મળી રહી છે.

Buy Now on CodeCanyon