Surprise Me!

સુરેન્દ્રનગર: ખાખરાળા ગામે ખનીજના કૂવામાં યુવક ખાબક્યો, કુવો ગેરકાયદેસર હોવાનું ખુલ્યું

2025-08-08 41 Dailymotion

સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં એક ગોઝારો બનાવ બન્યો, ખાખરાળા ગામે ગેરકાયદેસર ખનીજના કૂવામાં લોડર સાથે એક યુવક ખાબક્યો હતો.

Buy Now on CodeCanyon