Surprise Me!

વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલાના વિરોધમાં પાટીદારોમાં રોષ, સુરતમાં 2000થી વધુ પાટીદારો એકઠા થયા

2025-08-08 14 Dailymotion

ગામની નહેરમાંથી બે બોરી રેતી લેવા બાબતે ત્રણ અસામાજિક તત્વોએ અરજણભાઈ દિયોરા પર અભદ્ર ભાષામાં હુમલો કર્યો હતો અને ધારદાર હથિયાર વડે માર માર્યો હતો.

Buy Now on CodeCanyon