અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જેની નવસારીના હીરા ઉદ્યોગ પર ગંભીર અસર થવાની શક્યતા છે.