ચાંગોદર વિસ્તારમાં 16 માર્ચના રોજ રેલવે સ્ટેશન નજીકના નાળામાંથી એક માનવ કંકાલની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.