સુતરના આઠ તાંતણામાં આઠ ગાંઠ લગાવીને આઠ દિવસ સુધી કોઈ પણ બહેન ઉપવાસ દરમિયાન મહાદેવનું સ્મરણ કરીને વીર પસલીની ઉજવણી કરતી હોય છે.