અમદાવાદના સાણંદમાં ગત 11 જૂનના રોજ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, આ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.