કેટલીક સિંહણો એક પણ બચ્ચાને જન્મ આપતી નથી તેની પાછળ સિંહોના સંવનન કાળ અને તેના મેટીંગ પિરિયડને કારણભૂત માનવામાં આવે છે.