Surprise Me!

ડાકોર ખાતે શ્રાવણી પુનમની ભક્તિપુર્ણ ઉજવણી, રણછોડરાયને મોતી જડિત રાખડી બાંધવામાં આવી

2025-08-09 17 Dailymotion

ભગવાન રણછોડરાયજીએ સોનાની તેમજ સુતરની જનોઈ ધારણ કરી હતી. વહેલી સવારથી જ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટી પડ્યા હતા.

Buy Now on CodeCanyon