ખારવા સમાજે અને માછીમારી કરતા લોકોએ વાજતે-ગાજતે સમુદ્ર કિનારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી, આજથી માછીમારી સીઝનની શરૂઆત હતી.