ઉનાના ગુપ્ત પ્રયાગ તીર્થ ધામ ખાતે પરિવારથી અલગ રહેતા વૃદ્ધ મહિલાઓ અને પુરુષોએ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.