પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી કારમાં દારૂનો જથ્થો ભરીને જરૂરિયાતમંદ ગ્રાહકોને અલગ-અલગ વિસ્તારોમાં સપ્લાય કરતી હતી.