નવસારીના કમલમ કાર્યાલય ખાતે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે ખુલાસો કર્યો છે.