Surprise Me!

ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા

2025-08-10 1 Dailymotion

આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી નેતા કલ્પેશ પટેલના નેતૃત્વમાં બે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.

Buy Now on CodeCanyon