અમરેલીમાં વિશ્વના પ્રથમ અને એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારકમાં વિશ્વ સિંહ દિવસની થઈ ઉજવણી
2025-08-10 23 Dailymotion
વર્ષ 2014 થી દર વર્ષે અહીં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિશેષ ઉજવણી થતી હોય છે, જેમાં મોટી સંખ્યામાં સિંહ પ્રેમીઓ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપે છે.