કૌભાંડનું કવરેજ કરવા માટે મીડિયાની ટીમ ફેક્ટરી પર પહોંચી હતી. પરંતુ, ફેક્ટરી માલિક દિનેશ પટેલે તેમને કવરેજ કરતા અટકાવ્યા હતા.