વાપીની નજીક આવેલા અને 5000 વર્ષનો ઐતિહાસિક મહત્વ ધરાવતા કુંતેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રાવણના પ્રારંભથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.