જુનાગઢના પાતાપુર ગામે સિંહ પરિવારના આંટાફેરા, શિકારની શોધમાં ફરતો સિંહ પરિવાર CCTVમાં કેદ
2025-08-11 21 Dailymotion
જૂનાગઢ જિલ્લાના પાતાપુર ગામે સિંહ પરિવારનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતા સિંહ પરિવારને લઈને લોકોએ આશ્ચર્ય સાથે ભય પણ અનુભવ્યો છે.