શ્રાવણમાં કુદરતના ખોળે બેઠેલા મહાદેવના દર્શને અહીં શિવભક્તો મોટી સંખ્યામાં આવે છે અને મહાદેવના દર્શન કરે છે.