Surprise Me!

અમદાવાદમાં ફરી રફ્તારનો કહેર: નહેરૂનગરમાં મોડી રાત્રે બેફામ કારે એક્ટિવાને ટક્કર મારતા બે યુવકના મોત

2025-08-11 5 Dailymotion

યુવકો નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી એક બ્રેઝા કારના ચાલકે અચાનક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

Buy Now on CodeCanyon