NSUI અમદાવાદે કોલેજ સામે ઉગ્ર આંદોલન કર્યું હતું. માંગ કરી છે કે ST, SC, અને OBCના વિદ્યાર્થીઓને તાત્કાલિક પ્રવેશ આપવામાં આવે.