Surprise Me!

સુરતમાં 2002ની ચકચારી લૂંટનો વોન્ટેડ આરોપી 23 વર્ષ બાદ મથુરાથી ઝડપાયો

2025-08-11 0 Dailymotion

સુરત શહેરના ઘોડદોડ રોડ પર 2002માં થયેલી ચકચારી લૂંટનો વોન્ટેડ આરોપી 23 વર્ષ બાદ આખરે પોલીસના હાથે ઝડપાયો છે.

Buy Now on CodeCanyon