Surprise Me!

ટ્રમ્પના ટેરિફ સામે અમરેલીમાં શરૂ થયો વિરોધ, ભાજપના નેતાઓએ અમેરિકન વસ્તુઓની હોળી કરી

2025-08-11 6 Dailymotion

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફના વિરોધમાં હવે અમરેલીમાંથી અમેરિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Buy Now on CodeCanyon