Surprise Me!

વાપી: ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આગ લાગ્યા બાદ ગોડાઉનના માલિકો સ્થળેથી રફુચક્કર

2025-08-12 9 Dailymotion

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કોઈ સળગતો પદાર્થ બેદરકારીથી ફેંકવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Buy Now on CodeCanyon