Surprise Me!

'આકાશથી અંતરિક્ષ' સુધી પહોંચ્યા તાપીના તારલાઓ, પહેલીવાર શ્રીહરિકોટા સ્થિત ઈસરો નિહાળ્યું

2025-08-12 8 Dailymotion

‘વિજ્ઞાન સેતુ - તાપી કે તારે’ પ્રોજેક્ટ અંતર્ગત, જેમાં તાપી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ હવે ચેન્નઈ પહોંચ્યા છે જ્યાં ઈસરોના શ્રીહરિકોટા સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લીધી.

Buy Now on CodeCanyon