આરોપીએ આંગણવાડી બહેનોને અશ્લીલ વીડિયો કોલ કરીને હેરાનગતિ આચરી હતી. પોલીસે તેની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.