અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 269 જપ્ત વાહનોની હરાજી: ₹7.72 લાખની કિંમતના વાહનો ₹16.51 લાખમાં વેચાયા
2025-08-12 3 Dailymotion
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડક્વાર્ટર, મકરબા ખાતે સાણંદ ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન હેઠળના જપ્ત વાહનોની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.