સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચમાં AAPનો ભરતી મેળો, માછી સમાજના આગેવાન અને કાર્યકરો પાર્ટીમાં જોડાયા
2025-08-12 0 Dailymotion
ભરૂચના માછી સમાજના આગેવાન, સામાજિક કાર્યકર અને વ્યવસાયે ધારાશાસ્ત્રી કમલેશ મઢીવાલાએ તેમની 20થી વધુ કાર્યકરોની ટીમ AAPમાં જોડાઈ.