કોપીપેસ્ટ કે ફોરવર્ડ ઇમેજ સાથે નહિ પણ નવી ઇમેજને અલંકારી શબ્દોથી ગુડ મોર્નિંગ : યંગસ્ટરો પણ થયા પ્રભાવિત જાણો આ શખ્સ વિશે
2025-08-12 129 Dailymotion
ભાવનગરના એક કલાકાર છેલ્લા છ વર્ષથી રોજ એક નવો ફોટો ક્લિક કરીને અલંકારી શબ્દો સાથે ગુડ મોર્નિંગ ભાવનગર ચલાવી રહ્યા છે. ચાલો મળીએ આ કલાકારને....