ચીખલી પોલીસની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર હથિયાર સાથે આરોપી ઝડપાયો, ₹39,900નો મુદ્દામાલ જપ્ત
2025-08-12 0 Dailymotion
પોલીસે જાહેર માર્ગ પરથી સુરેશભાઈ ભગુભાઈ હળપતિ નામના શખ્સને શંકાસ્પદ સ્થિતિમાં ઝડપી પાડ્યો. આરોપી પાસેથી એક પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 34 જીવતાં કારતૂસ મળી આવ્યાં.