કલાકાર દેવાયત ખવડ સહિત 16 શખ્સો સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો શું છે મામલો ?
2025-08-13 81 Dailymotion
તાલાલા તાલુકાના ચિત્રોડ ગામે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાને લઈને કલાકાર દેવાયત ખવડ સહિત 16 શખ્સો સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.