યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાની હાજરીમાં યાત્રાની શરૂઆત થઈ, જેમણે ધ્વજ લહેરાવીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો ઉમંગ જગાવ્યો.