15મી ઓગસ્ટના અવસરે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં વિવિધ સ્થળોએ સ્વદેશી હાટનું આયોજન કરવામાં આવે છે.